સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૧

(12)
  • 7.1k
  • 5
  • 2.8k

Inner Engineeringસપ્ટેમ્બર 20 2016 માં પ્રકાશિત થયેલી સદગુરૂ દ્વારા લિખિત આ બુક new york times bestsellerthe રહી ચૂકી છે. આ બુક સાત ભારતીય ભાષાઓમાં અવેલેબલ છે. આધ્યાત્મિકતા એક ગંતવ્ય છે એવી લોકોની ભુલ ભરેલી માન્યતા હોય છે.આપણે ફક્ત માત્ર આપણું ચિંતન વધારવાના હેતુ વગર જ જીવનને જોવાની જરૂરિયાત છે.લેખક સદગુરુ જન્મથી જ શંકાશીલ હતા કોઈપણ નિષ્કર્ષ કાઢવાની જરૂરિયાત સમજ્યા વગર બધી જ બાબતો પર પ્રશ્ન કરતા મનુષ્યને પોતાની પાસે જે પણ છે ત્યાંથી હંમેશાં વધારે મેળવવા માટેની ઉત્કટ ઇચ્છા હોય છે એટલે કે જે ક્ષણે મનુષ્ય પોતાની સીમાઓ પ્રત્યે સભાન થાય છે તો તે તેને તોડવા