ડાકણનો પ્રકોપ - 2

(45)
  • 4.5k
  • 3
  • 1.8k

હવે જેણે-જેણે કાળુની લાશ ઉપાડવાની કોશિશ કરી તે બધા ભયભીત થઈને એકદમ આશ્ચર્ય પામ્યા કારણ કે કાળુનો ધાર્યા કરતા તેના મૃત શરીરનો વજન એકાએક ડબલ થઈ ગયો હતો. એટલે લાલજી અને ધનાને લાગ્યું હતું કે કાળુના લાશ ઉપર અવશ્ય કોઈ ડાકણ આવીને બેસી ગઈ હશે જેથી તેનો કાળો છાયો આફત બની ભારેખમ વજન બની ગયો, જે પોતાની ઇચ્છા મુજબ એક નવો શિકારની શોધમાં હશે ? એટલામાં ગામના મોભાદાર મુખી એ કહ્યું " શું થયું બધા લાશ ઉપાડવામાં આટલો વિલંબ કેમ કરે છે. ? "આ સાંભળીને લાલજી ધીમેથી કહ્યું " મુખીજી આ કાળુની લાશનો વજન ડબલ થઈ ગયો છે એટલે તેને ઉંચકવા