ત્રમ્બક નું જંગલ - 2

(53)
  • 5.5k
  • 2
  • 1.8k

આગળ વાત થઈ એમ પિતા અને પુત્ર ગાડીના બોનેટ તરફ આગળ વધ્યા. પિતાએ ટોર્ચ નો પ્રકાશ ગાડીના બોનેટ તરફ ફેંક્યો. પુત્રએ બોનેટ ખોલ્યું કે ઠક ઠક ઠક ઠક એવો અવાજ કાને પડ્યો. માથે પસીનો આવી ગયો. ક્યાંથી અવાજ આવે છે એ જોવાની હિંમત પણ નહોતી એક મિનિટ તો કાપે તો ખૂન ન નીકળે એવી હાલત થઈ ગઈ હતી પરંતુ હિંમત કરીને થોડી નજર ફેરવી કારણ બીજો કોઈ ઑપશન પણ ન હતો. ત્યાં તો તેમને 30 એક ફૂટ દૂર કંઈ હલનચલન થતું હોવાનું જોયું. પિતાએ શું હશે તે જોવા ટોચ મારવાનો વિચાર કર્યો પરંતુ ડર હતો કે ટોર્ચ મારવાનું પરિણામ કંઈ