ધી ટી હાઉસ - 8

(54)
  • 3.2k
  • 1
  • 1.6k

"મેપા ભગત રહ્યા નથી. તેમની હત્યા કરી નાખવામાં આવી છે. અને એ હત્યા કદાચ, સુનિલ એ જ કરી છે. મેપા ભગત નું શવ ત્યાં, જંગલમાં પડ્યું હતું. તેમના હૃદયમાં અણીદાર લાકડા વડે, વાર કરવામાં આવ્યું હતું." મનીષ એ કહ્યું. આ સાંભળી ગામ વાસીઓ ચોંકી ગયા. ત્યાં એક મોટા ઓરડામાં બસો થી ચાર સો લોકો, ઉપસ્થિત હતા. તેમના ચહેરા પર ડર સાફ સાફ જોઈ શકાતું હતું. "મેપા ભગત રહ્યા નથી? તોહ, આ આત્માને શાંત કોણ કરશે? આ આત્મા બેકાબુ થઈ ચુકી છે. સુનિલ! મારો દીકરો! એનું શું થશે? હું જઉં છું. મારા પુત્રને હું જ બચાવીશ." જીવી બહેન (સુનિલની માતા)