જીવન સંગ્રામ - 7

(13)
  • 3.4k
  • 3
  • 1.5k

પ્રકરણ - ૭ આગળ જોયું કે આનંદના લગ્ન કૌશલ સાથે નકી થાય છે. હવે આગળ કૌશલ સુંદર, સુડોળ,૨૧વર્ષની સુશિક્ષિત છોકરી હતી. આનંદ પણ ખૂબ ખુશ હતો.તે વિચારતો હતો કે મારા લગ્ન બાદ મારી પત્ની અને હું ખૂબ પ્રેમથી રહીશું. હું જે વૈદિક કાર્ય કરું છું તેમાં તે મને સાથ આપશે.મારા ઘર ને સારી રીતે સંભાળશે. ઘર ને મંદિરમાં ફેરવી નાખશે.આવા વિચારો કરતો અને રોમાંચકતા અનુભવતો.આનંદ આ ખુશીના સમાચાર પોતાના ગુરુને આપવા ત્યાં પહોંચે છે. અરવિંદ સર આનંદને જોઈને ખુશ થાય છે અને તેને પ્રેમ ભર્યો આવકાર આપે છે આનંદ આજે વળી મને યાદ