પ્રેમ કોને કેહવાય ? - 1

  • 8k
  • 1
  • 2.6k

મારા એક પરમ મિત્રયે મને અચાનકજ આ સવાલ કર્યો . "પ્રેમ કોને કરાય? ". થોડીવાર તો મેં એમને સામું જોયા કર્યું આ કેવો સવાલ મને પૂછે છે !! પછી એમણે મને કહ્યું ના મને ખોટો ન સમજશો , પણ મેં આજે થોડા સમય પહેલાં જ આવી એક વાત સાંભળી હતી કે પ્રેમ કોને કહેવાય ? અને ત્યારથી મારા મનમાં એ જ પ્રશ્ન ઉભરાતો હતો કે પ્રેમ કોને કહેવાય ? આવું મારા મિત્રયે મને પૂછ્યું , થોડીવાર મને એમ થયું કે શું જવાબ આપુ ? અને પછી એકદમ વગર વિચાર્યા સીધુ જ મેં પણ કહી દીધું કે , પ્રેમ એને