મૃત્યુ પછીનું જીવન - ૧૨

(27)
  • 3k
  • 3
  • 1.4k

મૃત્યુ પછીનું જીવન—૧૨ આપણે જોયું કે મેઈન ગેટમાંથી આરપાર પ્રવેશી રાઘવ એની ફેવરીટ ગાડીઓ , ગાર્ડન , રજવાડી ઝુલાને સ્પર્શ કરી બાના વોલ સાઈઝના પેઈન્ટીન્ગ પાસે જઇને ઊભો રહે છે અને યાદ કરે છે બા એને છોડી ગઈ એ દિવસ, જયારે એની હેરાફેરીની શરૂઆત થઇ હતી ... બાનાં પેઈન્ટીન્ગને સ્પર્શ કરીને રાઘવ હોલમાં પ્રવેશ્યો, ઘરનાં મેઈન ગેટમાંથી આરપાર પસાર થઈને .