કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૮

  • 4.9k
  • 1.5k

અધ્યાય - 8સવારે ઉઠીને બધા ફ્રેશ થાય છે.ક્રિશ પોતાની જાતે પ્રાઈમસ માં દુધ ગરમ કરે છે. અર્થ બારી પાસે ઉભો હતો જ્યારે વાતાવરણ ખુશનુમા છે. બારી માંથી મંદ મંદ પવન આવી રહ્યો છે અને અર્થ તેના વાળ સરખા કરી રહ્યો હતો. તે આજે પ્રથમ દિવસે સ્કુલ જવા તૈયાર હતો.અર્થ: "શું તને જમવાનું બનાવતા પણ આવડે છે?"ક્રિશ: "હા, થોડું થોડું.મને પણ પહેલા નહોતું આવડતું પણ કાયરા એ શીખવ્યું. પણ આપણે અહિયાં જમવાનું નથી બનાવવાનું હોતું તે રસોઈવાળા ભાઈ બનાવી આપે છે પણ તોય જો તમારે બનાવવું હોય તો તમારી મરજી. અમે ઘણી વાર જાતે બનાવીએ છીએ."અર્થે કહ્યું "આ કાયરા કોણ છે?"ક્રિશ: