પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 48

(101)
  • 5k
  • 3
  • 1.8k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અજ્ઞાતનાથ નંદિની ને જંગલ ના દૂર ના ભાગ માં લઈ જાય છે ,અને એ જગ્યા પર થયેલી વિચિત્ર ઘટના વિષે જણાવે છે ,અને પોતે એ પ્રલય માં થી કઈ રીતે બચી ગયા એ પણ જણાવે છે ,અજ્ઞાતનાથ ને જાણ થાય છે કે એ વિચિત્ર જગ્યા પર જ પૃથ્વી ને અંતિમ વાર નંદિની એ જોયો હતો ,જેથી એમને શંકા જતાં એ પહાડ માંથી નીકળેલા પથ્થર ના ટુકડા પાસે અજ્ઞાતનાથ નંદિની ને લઈ જાય છે ,નંદની ની શોધખોળ માં ચિંતિત વિશ્વા માટે નંદિની જમીન પર દિશાસૂચક રાખી દે છે,અવિનાશ ને ગુપ્ત વિભાગ માં એક પાણી