ગાતંકથી ચાલુ.., 'શુ વાત છે હર્ષિતાબહેન.. આખરે તમે તમારી કૃતિઓમાં મૌલિકતા લાવ્યા ખરે..!' 'શુ કરું સર, પાછલા એક મહિનાથી ગામડાઓમાં રોજ ભટકું છું.. ત્યારે આટલું સારું લખી શકું છું..' 'તમારી આ નવલકથાઓ હું આજે જ પ્રેસમાં મોકલવું છું.. તમે ચિંતા શુ કામ કરો છો.. જોજો તમારી આ નવલકથાઓ તમને એકદિવસ બહુ ઉપર સુધી લઈ જશે.. ' આખરે હર્ષિતાને જે જોઈતું હતું એ મળી જ ગયું.. એ પછી એણે દેવધરા જઈ મલ્હારને મળવાનું પણ બંધ કરી દીધું.. મલ્હારની એક એક મૌલિક કૃતિઓ લખી લખીને એના પર પોતાનું નામ