બે પાગલ - ભાગ ૨૭

(46)
  • 3.8k
  • 3
  • 1.4k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. લગભગ ૩:૦૦ વાગ્યાનો સમય છે. ઘરમા લગ્ન નિમીત્તે થતી દરેક રસમો ખુબ જ સાદાઈથી ચાલી રહી છે. જીજ્ઞાના પિતા એટલે કે ગીરધનભાઈ પણ પોતાની દિકરી ખુશ છે કે દુઃખી એની પર્વાહ કર્યા વગર માથે શાફો બાંધીને ગુમાનથી ફરી રહ્યા છે. ગરમા આવેલા દરેક મહેમાનો આ લગ્નથી ખુશ હતા સિવાય જીજ્ઞાના મામાના પરિવાર અને ચંપાબા. ચંપાબા ભલે જીજ્ઞાને કંઈ પુછે નહીં પરંતુ તે જીજ્ઞાનો