રીવેન્જ - પ્રકરણ - 33

(199)
  • 7.1k
  • 9
  • 3.8k

પ્રકરણ-33 રીવેન્જ સલીમે કીધું "યસ સર, માઇકલ અને ફ્રેડી મેમ પીવાનાં અને... મૂડમાં હતાં. અન્યા મેમ ખૂબ પરેશાન હતાં એમણે કહ્યું હું મારાં ડેડને ફોન કરું મેં કહ્યું "મેમ હું મૂકી જઊં છું એટલે માઇકલ પાસેથી ચાવી લઇને હું મૂકવા ગયેલો પછી કાર સરનાં બંગલો મૂકીને સીધો ઘરે ગયો પણ શું થયું ? સર ? હીંગોરીએ દાત કચકચાવતાં કહ્યું "ઓકે કંઇ નહીં પછી વાત પણ તું ક્યાં છું ? સલીમે કહ્યું "સોરી સર મારી અમ્માને અહીં દવાખાને લઇને આવેલો હવે ઘરે મૂકીને સ્ટુડીયોજ આવું છું મને કાસમે કહેલું તું પરવારીને આવ હું અહીં સંભાળી લઇશ. હીંગોરી બગડયો