લાગણીઓ ને પાનખર ક્યાં નડે

(13)
  • 2.8k
  • 1
  • 765

*લાગણીઓને પાનખર ક્યાં નડે???* વાર્તા.. ૧૭-૧૧-૨૦૧૯ માલા બેન અશોક ભાઈ ને દિલાસો આપી સમજાવતા હતાં કે તમે જીવ ના બાળો... લીલી ડાળ હતાં આપણે પાનખર બની ગયા...સૂકી ડાળી બની ઝૂકી પડી આ જિંદગી પણ લાગણીઓ ને પાનખર ક્યાં નડે છે??? સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી.. આપણાં જ બાળકો પાંખો આવતાં ઉડી ગયા પણ આપણે તો એક છીએ ને???‌ આપણી ફરજ હતી તે પુરી કરી બાકી નશીબમાં ના હોય એનો અફસોસ શું કરવો... આપણી આ વૃધ્ધાવસ્થા ની પાનખર ને પણ હરાવી દઈશું... આમ એકબીજા ને સમજાવી ને જિંદગી જીવતા હતા... બન્ને ના વાળ માં સફેદી આવી ગઈ હતી અને