વિષાદ યોગ - પ્રકરણ - 51

(172)
  • 6.7k
  • 6
  • 4.1k

વિલી જે અંડરગ્રાઉન્ડ રુમમાં બેઠો હતો તે ખેતરની ચારે બાજુ મોટા ઝાડની વાળ હતી. આ વાડ એટલી ઘાટી અને ઊંચી હતી કે તેમાં ઉભેલી કાર કોઇને પણ દેખાઇ એમ નહોતી. આ કારમાં એક યુવાન બેઠો હતો. જે સામે પડેલા લેપટોપમાં જોઇ વાત કરી રહ્યો હતો. તેના લેપટોપમાં વિલીની રુમનું દૃશ્ય હતું. તેની બાજુમાં બીજા બે ત્રણ ફોન પડેલા હતા. આ યુવાન નિશીથ હતો. નિશીથના લેપટોપમાં વિલીના રુમમાં મુકેલા કેમેરાના દૃશ્યો જોઇ શકાતા હતા અને તેનો અવાજ પણ સાંભળી શકાતો હતો. નિશીથ તેના ઇયર ફોનમાં વિલી સાથે વાત કરી રહ્યો હતો. નિશીથના લેપટૉપની સ્ક્રીન વિલીની રુમના ટીવી સાથે ઇન્ટરનેટથી જોડેલી