રીવેન્જ - પ્રકરણ - 32

(192)
  • 7.1k
  • 1
  • 3.8k

પ્રકરણ-32 રીવેન્જ અન્યના ઘરનો સામાન પેક થઇને કોલકત્તા માટે નીકળી ગયો ત્યાં સુધી સિધ્ધાર્થ હાજર હતો. અન્યા ક્યાંય નહોતી. રૂબી મિસિસ બ્રિગન્ઝા ને મળી આવી અને સિદ્ધાર્થ સાથે એરપોર્ટ જવા નીકળી ગઇ અન્યાએ કહ્યું હતું "મોમ આઇ એમ સોરી હું તને ડાઇરેક્ટ એરપોર્ટ મળીશ. હું શુટીંગમાં બીઝી છું. સિધ્ધાર્થ રૂબીની એરપોર્ટની ફોર્માલીટી બતાવીને પ્લેનમાં જવા માટે સીક્યુરીટી ચેકઅપ પતાવીને બેઠી હજી અન્યા નહોતી. સિધ્ધાર્થને કામ હોવાથી બધાં કામ પતાવી રૂબીને મળીને ઓફીસ જવા નીકળી ગયો. રૂબી વારે વારે દરવાજા તરફ નજર કરી રહી હતી એને થયું અન્યા ક્યાં અટવાઇ ? અને ત્યાંજ અન્યાએ પાછળથી બોલી "મોમ"... રૂબીએ