તારો સાથ - 3

(11)
  • 5k
  • 1.9k

તારો સાથ પાર્ટ -3અગાઉ પાર્ટમાં.. ધરતીને કોમલ જોબની પાર્ટીમાટે ડુમસ જાય છે ત્યાં તેઓ ફરે છે ને સુરતના દરિયાની મજા કરે છે..હવે આગળધરતી અને કોમલ ઘરે આવવા નીકળે છે. પણ ધરતીના મનમાં હજી વાત ઇન્ટરવ્યૂ પર ઘૂમે છે એનું મગજ ત્યાં અટકે છે. મેં બહાનું તો બતાવી દીધું પણ કોઈને ખબર પડશે તો.. ધરતી બબડે ઉઠે છે ભલે ખબર પડે.. હું નહિ ડરતી કોઈ થી..ને કોમલ બોલે છે કોનાં થી ડરે છે ધરું..ધરતી . અરે કઈ ની આ તો ઘરે કેસે કે કેમ લેત આવી તો ને કામ પણ ..કોમલ .ઓકે .બીજું કંઈ ની ને .મારી દિકુ..ધરતી. હા...ઓકે કાલે મલયે તો