કળયુગના ઓછાયા -19

(85)
  • 4.2k
  • 6
  • 2.3k

(આપણે આગળ જોયું કે એક સરસ દેખાવડો છોકરો લાવણ્યાને મળવા આવ્યો છે અને તે લાવણ્યાને્ બોલાવવા વોચમેનને હેલ્પ માટે કહે છે‌...) હવે આગળ...... એ છોકરાની વાત કરવામાં પણ શિષ્ટતા અને વિનંતી હતી... ચોક્કસ તે કોઈ સારા સંસ્કારી ઘરનો હશે.... એવું મે અનુમાન લગાવ્યું... મને થયું કંઈ કામ હશે એટલે મે તેમના દરેકના રૂમમાં એક ઇન્ટરકોમ નંબર હતો તેના પર ફોન લગાવ્યો.... તો તેની એક રૂમમેટ હતી એશા એને ફોન ઉપાડ્યો.....એને કહ્યું કે લાવણ્યાને બહુ તાવ છે તો સુતી છે..... મે કહ્યુ તે છોકરાને તો એને કહ્યુ કે ફ્ક્ત એમ કહે કે સમ્રાટ આવ્યો છે બહુ જરૂરી કામ છે..... એશા એ