ધ એક્સિડન્ટ - 14

(50)
  • 3.9k
  • 4
  • 2k

ધ્રુવ : પ્રિશા ... શું થયું ? તું રડે છે ?! પ્રિશા : ( પ્રિશા ધ્રુવ ના આમ અચાનક સવાલથી ગભરાઈ જાય છે, પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે ) અરે !! હું શું કરવા રડું ?! જેની જોડ આટલો સ્વીટ હબી હોય એ કેમ રડે ? આ તો આંખમાં કંઇક પડી ગયું એટલે .. બીજું કંઈ જ નહિ ... ધ્રુવ : પ્રિશા... ખોટું ના બોલીશ યાર... તને ખબર છે ને કે તું મને કંઈ પણ કહી શકે છે ... તને યાદ છે ને ... આપણે હજી પણ ફ્રેંડ્ઝ છીએ... ખાલી ઘર ચેન્જ થયું છે બીજું કંઈ જ નહીં...