રીવેન્જ - પ્રકરણ - 31

(185)
  • 6.9k
  • 11
  • 3.8k

પ્રકરણ - 31 રીવેન્જ અન્યાએ પોતાનુ શરીર સાગરને સમર્પિત કર્યુ. ધીમો અને શાંત લાગતાં સાગરમાં અચાનક એક મોજું આવ્યું અને અન્યાને છેક અંદર સુધી ખેંચી ગયું. કિનારે મોજા પછાડી પછાડીને શાંત થયેલો સાગર જાણે અન્યાને પચાવી ગયો. રોજની જેમ સવાર પડી. સૂર્યનારાયણનાં કિરણો મીઠાં થી તેજ થવાં લાગ્યાં. અને આખુ જગત એનાં નિત્યક્રમ પ્રમાણે પોતાનાં રુટીનમાં જીવવા શ્વાસ ભરવા લાગ્યું. અન્યાનાં ઘરમાં સેમે રૂબીએ કહ્યું બધી મારી તૈયારી થઇ ગઇ છે મારી અત્યારની ફલાઇટ છે... અન્યા ક્યાં છે ? રાત્રે કેટલા વાગે આવી ? ખૂબ થાકી હશે. મારી પણ આંખ લાગી ગઇ હતી. રૂબીએ કહ્યું "સેમ એ