AFFECTION - 11

(34)
  • 4.4k
  • 4
  • 2k

"ગોર મહારાજ નું ખૂન થઈ ગયું છે....વિરજીભાઈ...તેમની લાશ તમારા મગફળી વાવેલા ખેતરમાં પડેલી હતી..."આવેલો માણસ થોડોક હાંફતો હતો....અને ડરતા ડરતા બધું બોલી રહ્યો હતો...એના મોઢા પર સાફ દેખાતું હતું કે આ તો ફક્ત શરૂઆત છે હજુ તો આગળ શુ થશે...વિરજીભાઈ ની ભવિષ્યવાણી સાચી પડી...જંગ ચાલુ થઈ ગઇ હતી...વિરજીભાઈ તરત જ વિચારમાં પડી ગયા....કોને કર્યું હશે આવું....એમને સનમ ને આ વાત ના કરવાનું મન માં જ નક્કી કર્યું..પણ ગામના મુખ્ય ગોર મહારાજ મરી ગયા છે એ વાત ગામ માં જેમ આગ પ્રસરે એમ ફેલાવાની જ હતી...અને એ જ ઝડપે સનમ ને પણ વાત ની ખબર પડી ગઈ....સનમ : હવે શું કરીશું???વિરજીભાઈ