રેકી ચિકિત્સા - 11 - જુદા જુદા ઉપચારોમાં રેઈકીનો ઉપયોગ

  • 11k
  • 2.9k

સારવાર આપતી વખતે રેઈકીના 24 પોઈન્ટ ઉપર ત્રણ ત્રણ મિનિટ રેઈકી આપવી જરૂરી છે. રોગીના શરીરમાં જે રોગ હોય તેને દૂર કરવા અને રોગને જડ મૂળથી દૂર કરવા માટે એ રોગને લગતા અસંતુલિત અવયવો ઉપર રેઈકી આપવી જરૂરી છે. નીચે પ્રમાણે જે તે ભાગ ઉપર રેઈકી આપવાથી તે પ્રમાણેના રોગો માટી શકે છે. રેઈકી પોતાની આંતરસૂઝ પ્રમાણે આપવી. (કૌંસમાં લખેલા આંકડા રેઈકીના પોઈન્ટ નંબર દર્શાવે છે.) 1. એક હાથ માથા ઉપર (4) અને બીજો હાથ અનાહત ચક્ર ઉપર (8)• વિચારોના તણાવ કે ભાવનાઓનું દબાણ દૂર કરવા માટે.• ક્રોધ, ગુસ્સો કે ચિંતા અને નિરાશા દૂર કરવા માટે.• વધુ જાગૃતિ અને