સામાજિક વ્યવસ્થા

  • 3.7k
  • 1
  • 1.3k

આજના ટેકનોલોજીના સમયમા અને વધતી જતી હરીફાઈમા સમાજમા થતા ફેરફાર અને તેની બદલાતી જતી વ્યવસ્થા જોઈને ક્યારેક એવો પ્રશ્ન મનમાં ઉદભવે છે કે આ સમાજ આખરે ક્યા જઈને ઉભો રહેશે આ સમાજ?"શુટ આઉટ એટ વડાલા" મુવી જોઈને ખ્યાલ આવશે કે જ્યારે આ સમાજમા ખરાબ લોકોની સાથે રહીએ કે કોઈ કારણ વગર જ અપરાધી બની જઈએ કે ભ્રષ્ટાચારને કારણે બીજા લોકો ની હેરાનગતિ કરીએ ત્યારે કોઈ વ્યક્તિ 'મનોહર શુરવે' માથી ગેંગસ્ટર 'માણીયા શુર્વે' બની જાય છે.આજના આ ભ્રષ્ટાચાર સમાજમા કેટલાય મનોહર માણીયા બનવાના રસ્તાઓ પર ચઢી ચુક્યા છે.મારો આશય કોઈપણ વ્યક્તિ કે સમાજ કે વર્ગના લોકોને ખરાબ ચિતરવાનો નથી. મારો હેતુ