કૃષ્ણ ભગવાન કે મારી અંદર રહેલી આત્મા ?

  • 4.5k
  • 1
  • 894

અમુક સ્વ અનુભૂતિ, અનુભવ કે વિચારમંથન ની ફળસૃતી. કૃષ્ણ એક સુંદર અને શ્રેષ્ઠ સર્જન, અવતરણ કે પછી imagination.કૃષ્ણ ની સીમારેખા જ ના હોય બસ એ તો અનંત વિસ્તરણ પામેલું પાત્ર, છતાં હજી કોઈ ના મન કે હૃદયમાં વિસ્તરતું જ જાય છે.હું કૃષ્ણ ને હિન્દૂ ધર્મ શાસ્ત્ર મુજબ ભગવાન જ કહીશ પણ ભગવાન તો પૃથ્વી ના ભલા માટે અવતારે અને હેતુ સિદ્ધ થયા પછી લીલા સંકેલી લે અથવા સ્વર્ગ માં વાસ કરે એટલે આમ જોતાં કૃષ્ણ ભગવાન જ છે ....છતાં મન એ માનવા તૈયાર ન થાય કે એ માત્ર ભગવાન જ છે. એ તો દરેક ના હૃદય માં જીવંત આત્મા છે.કૃષ્ણ જેવો