સંબંધો ની આરપાર - ૪૦

(61)
  • 5.9k
  • 3
  • 2.1k

પ્રયાગ તથા અદિતી એકબીજાને પ્રેમ કરેછે અને એકબીજાને સમજે પણ છે તે એકરાર કર્યા પછી.. બન્ને ત્યાંથી નીકળે છે.******( હવે આગળ..પેજ -૪૦)*******લગભગ એકાદ કલાક પહેલાા નાં અદિતી તથા પ્રયાગ હવે અલગ હતા.થોડીકવાર પહેલાના બે મિત્રો હવેે બે પ્રેમી બની ને જીવન ના સફર માં વિહરી રહ્યા હતા. પ્રયાગ એક વાત કહુ ?? અદિતી ને અચાનક કશુ યાદ આવ્યું એટલે બોલી..હમમમ...બોલ અદિ...એક્ચ્યુઅલી મેં કાલે જ ભાભી સાથે મારા મન માં ચાલતી દ્વિધા વિષે વાત કરી હતી. ઓ.કે. તો શુ કહ્યું હતું ભાભી એ ??? પ્રયાગ સ્વસ્થ હતો.એજ કે પ્રયાગ કે આન્ટીજી ક્યારેય ઉંચનીચ માં માને એવા નથી ..અને હું જો હું ખરેખર તને