પતિ પત્ની ઔર વો - ફિલ્મ રિવ્યુ

(47)
  • 6.2k
  • 1
  • 1.8k

રિવ્યુ – પતિ પત્ની ઔર વો સામાન્યતઃ કોઇપણ પ્રકારની રીમેક અથવાતો રીમીક્સનો અંગતપણે વિરોધી રહ્યો છું. પરંતુ જો કોઈ ફિલ્મ અલગ રીતે ફરીથી બનાવવામાં આવે એટલેકે તેની રીમેક બને તો એ પ્રકારની ફિલ્મના વખાણ કરવાથી પણ હું ચૂકતો નથી. પતિ પત્ની ઔર વોહ એ પણ ૧૯૭૮માં આ જ નામે બનેલી ફિલ્મની રીમેક છે. લગ્નજીવનની શિખામણ હાસ્યના ફુવારાઓમાં નવડાવીને આપતી ફિલ્મ કલાકારો: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, અપારશક્તિ ખુરાના અને સન્ની સિંગ નિર્માતાઓ: ભૂષણ કુમાર, ક્રિશ્ન કુમાર, રેનુ રવિ ચોપરા અને જુનો ચોપરા નિર્દેશક: મુદસ્સર અઝીઝ રન ટાઈમ: ૧૨૮ મિનીટ્સ કથાનક ઉત્તર પ્રદેશના નાનકડા શહેર કાનપુરની આ વાત છે.