પ્રેમદ્રષ્ટી

(13)
  • 3k
  • 1
  • 859

December મહિના ની ગુલાબી ઠંડી મંદમંદ લહેરાતો પવન , ઝરૂખા ની બહાર નિહાળતા લોકો ની ભીડ મા જાણે અતીત ને શોધવાની કોશિશ, કેમ જાણે આજે મન મા યાદો નો વંટોળ ચાલી રહ્યો હતો, રેડિયો પર આવતા 90s ના રોમાન્ટીક songs ફરી પાછા શાળા ના દિવસો ને યાદ કરાવી રહ્યા હતા.નીરવ મારા જીવન નું સૌથી સુંદર chapter. ૯ મા ધોરણ મા હતી ત્યારે પહેલી વાર નીરવ ને જોયો હતો. અમારા વર્ગ જુદા હતા એટલે રિસેસ મા નીરવ મારા વર્ગ મા એના મિત્રો ને મળવા આવતો. મને આજે પણ બારી પાસે ની મારી બેન્ચ યાદ છે. નીરવ ના વર્ગ નો P.T નો