કીટલીથી કેફે સુધીઆનંદ(4)આ મગજમારીમા હુ કેમ પાછો જઇ રહ્યો છુ.જયારે મે આશા છોડી દીધી છે.હવે મારે એમ સમજવાનુ કે હુ ફરીથી ડુબવાનો.આગળ ના ઘા હજી પણ રૂજાણા નથી ને ફરીથી એને તાજા કરવાની મારી કોઇ ઇચ્છા નથી.ડુબ્યા પહેલા મારે તરવાની પાછી તૈયારી નથી કરવી.હુ જ કેમ વારંવાર બીજુ કોઇ કેમ નહી.બધાનુ જીવન શાંતીથી પસાર થાય તો મારુ કેમ નહી.આ બધા વીચારો એ મને જકડી રાખ્યો છે.બહાર આટલો પવન ઠંડો પવન ફુંકાય છે.તોય મને ધારોધાર ગરમી ચડી ગઇ.અત્યારે કાઇ વીચારુ કે ન વીચારુ મારા માટે સરખી જ વાત છે.મને એક જ પલકારા મા અમદાવાદ ની પોળ,વડોદરાના પેલેસ તો કયાક ઓફીસની કંટાળાજનક