ઑટોગ્રાફ તારા પ્રેમનો 

  • 2.7k
  • 944

ઑટોગ્રાફ તારા પ્રેમનો એક સુંદર સંધ્યાની શરુઆત. અમદાવાદનો મંગળદાસ ટાઉનહોલ જે અનેક સુંદર પ્રસંગોનો સાક્ષી બન્યો છે. ત્યાં વધુ એક સુંદર સંધ્યાનું અયોજન થવા જઈ રહ્યું છે. અને તે છે કવિ સંમેલન. આ કવિ સંમેલનમા કવિઓ દ્વારા પોતાની શ્રેષ્ઠ રચનાઓને લોકો સમક્ષ રજુ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં ક્યાંક વાંચન , લેખન , વાર્તા , તથા કવિતાઓને અવગણવામા આવી રહી છે ત્યાં કેટલાક લેખકો અને કવિઓ દ્વારા આપણી સાહિત્ય સાંસ્કૃતિનો વારસો વધારવાના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન આજે આ સંમેલનમાં થવાનો છે. આ કવિ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વિસરી રહેલી આપણી સાહિત્યીક