એક નજર વિજ્ઞાન તરફ

  • 4.6k
  • 1.2k

''કેવા પ્રુફ?... ''જ્હોનસન સ્પેસ સેન્ટર, જ્યાંથી તેઓ એ સેટેલાઇટ દ્વારા પાડેલા યુએફઓ ના ફોટોગ્રાફ્સ, હું નાસાના એ પાર્ટ માં લોગ ઇન કરવા સક્ષમ હતો, તેમાં સેટેલાઇટ દ્વારા પડેલા હાઈ રિઝોલ્યુશન ના ફોટોગ્રાફ હતા, અમુક ફિલ્ટર્ડ અમુક અનફિલ્ટરડ, અને અમુક પ્રોસેસ કર્યા વગરના ડોક્યુમેન્ટ્સ હતા. મેં તેમાંથી અમુક ફોટો ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ, મારુ કનેક્શન 56K જે ખૂબ સ્લો હતું. પણ ઝાંખા ફોટાઓમાં મેં જે જોયું એ જોઈને મારા હોશ કોશ ઉડી ગયા...ના મારી પાસે ટેબલ પર પડેલ વહીસ્કી નો ઘૂંટ ન હતો માર્યો....એ સિલ્વર, સિગાર જેવી પાતળી કોઈ વસ્તુ હતી, એ વસ્તુ ની સાઈઝ વિશે કાઈ અંદાજો