કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૭

  • 4.2k
  • 1.5k

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈઆત્મકથા નું રહસ્ય -૭સવારના લગભગ દશ વાગ્યા હતા.જયારે સૂર્યના કિરણો બારીનો કાચ ચીરીને અર્થ ના મોંઢા ઉપર પડતા હતા.ગરમી થવાના કારણે અર્થ જાગી ગયો. તે જાગીને ત્યાં સોફા ઉપર જ બેઠો હતો જ્યાં સુધી તે બરોબર સ્વસ્થ ના થયો. તે બરોબર સ્વસ્થ થયો અને ઊંઘ ઉડ્યા બાદ તેણે જોયું તો ત્રાટક ક્યાંય દેખાતો ના હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.અર્થ ચાલતો ચાલતો બહાર ગયો પણ ત્યાં ત્રાટક ક્યાંય દેખાયો નહીં ઉપરાંત સુર પણ ત્યાં ના હતો.તે બાદ માં અંદર આવ્યો ત્યારે ત્રાટક રસોડામાંથી બહાર આવ્યો.અર્થે કહ્યું "અચ્છા તો તમે રસોડામાં હતા.હું તમને બહાર શોધતો હતો.""હા, હું રસોડા