હસીના - the lady killer - 11

(37)
  • 4.1k
  • 4
  • 1.9k

માફ કરશો આ ભાગને મોડો પ્રકાશિત કરવા બદલ... આપ સૌનો પ્રેમ મળતો રહેશે એ આશા સાથે ફરી ચાલુ કરી દીધી છે નોવેલ લખવાની.... આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને નિખિલ જાસ્મીન ઉર્ફ હસીનાના ઘેર જાય છે અને હસીના પણ દરવાજો ખોલવા જાય છે, હવે આગળ, ચેપ્ટર 11 - હિન્ટ બ્લિન્ક હસીના દરવાજો ખોલે છે તો સામે એક નાનકડો છોકરો હાથમાં આરતીની થાળી લઈને ઉભો હોય છે અને ડરીને કહે છે, ' ભાઈ , આરતી કરવા ચાલો'હસીના : હા હું આવું છું તું જા અને ભાઈ નહિ દીદી કહેવાનું મને ઓક્કે એ છોકરો ડરતા ડરતા હા પાડીને નીકળી જાય છે, આ બાજુ જયરાજ અને નિખિલ