મલ્હાર - ૨

(14)
  • 3.5k
  • 1.5k

ગાતંકથી ચાલુ.., થોડીજ વારમાં ગામ ભણી ગયેલો ચકો દોડતો પાછો આવ્યો.. 'મલ્હાર કેમ લ્યા શુ થયું.. પરસોતમભાઈ ક્યાં છે.. ' ચકો એક જ શ્વાસે બધું જ બોલી ગયો.. 'એ નોતા..ધીરે.. એની હોવ ધીરે છે.. ઇને કીધું ઇવડા ઇ બારગામ ગિયા સે.. બે દાડામાં આઈ જાહે..' મલ્હાર નિરાશ થઈ પોતાની જગ્યાએ થી ઉભો થયો.. 'આ પરસોતમભાઈ પણ..જ્યારે કામ પડે ત્યારે જ ગામતરે નીકળે..' પેલી યુવતીએ પૂછ્યું..