બે પાગલ - ભાગ ૨૬

(49)
  • 3.3k
  • 2
  • 1.4k

બે પાગલ ભાગ ૨૬ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. નાટક સ્પર્ધાના આગલા દિવસે. એટલે કે આજે જીજ્ઞાના લગ્નનો પ્રથમ દિવસ ગણેશ સ્થાપના. એક તરફ લોકો રુહાન અને જીજ્ઞાની ટીમના પરફોર્મન્સની રાહ જોઈને બેઠા હતા અને એક તરફ રુહાન અને જીજ્ઞા ભગવાનના ચમત્કારની રાહ જોઇને બેઠા હતા. આ તરફ જીજ્ઞાના લગ્નની દરેક રસમની શરૂઆત થઈ ચૂકી હતી. જેમ કે ગણેશ સ્થાપના, હલ્દી રસમ વગેરે જે દિકરીના લગ્નમાં આવતી હોય તેવી દરેક