કળયુગના ઓછાયા - ૧૭

(96)
  • 4.2k
  • 6
  • 2.3k

અક્ષત ફોન કરીને રૂહીની બાજુમાં આવીને બેસી જાય છે... થોડીવારમાં રૂહી આંખો ખોલે છે.અત્યારે તે નોર્મલ લાગી રહી છે.... તે અક્ષતને પુછે છે, હુ કેમ અહીયા સુતી હતી ?? અક્ષત : તને ચક્કર આવી ગયા હતા એટલે.‌... દસેક મિનિટ મા જ આસ્થા ત્યાં આવી પહોચે છે...તે અક્ષત પાસે આવે છે...રૂહી અત્યારે નોર્મલ બેઠી હોય છે. પણ તે થોડી ચિંતિત હોય છે... રૂહી : મને કેમ આટલી વીકનેસ લાગી રહી છે ?? જાણે મારામાં કોઈ શક્તિ જ નથી... અક્ષતે કદાચ આસ્થા સાથે જ ફોન પર વાત કરીને બધુ ટુંકાણમાં સમજાવી દીધું હોવાથી તેને કોઈ બહુ નવાઈ ના લાગી.... આસ્થા : સ્વરા