રીવેન્જ - પ્રકરણ - 30

(209)
  • 7.1k
  • 9
  • 3.8k

પ્રકરણ-30 રીવેન્જ અન્યાને રોમેરો- કેમ્પ- ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ પરથી મોહ ઉતરી ગયો બધાં માટે અનહદ તિરસ્કાર થઇ ગયો. એને થયું મારાથી આ શું થઇ ગયું ? મારી આટલી સારી જીંદગી તબાહ થઇ ગઇ. અન્યાને થયું હું ક્યાં જઊં શું કરું ? એને થયું કોઇ સાથે બેસુ કંઇ વાત કરું. એને આખા શરીરમાંથી જાણે અદમ્ય ગંદી વાસ આવી રહી હતી એને એનું પોતાનું શરીર જ ગંધાતું લાગી રહેલું જે રૂપ-સુંદરતા ઉપર રોબ કરતી અભિમાન કરતી અત્યારે એને શાપ જેવું લાગી રહેલું એનાં આંસુ આંખનાં ઊંબરે આવીને અટકી ગયાં હતાં. એનાં મનમાં ચાલતો ઉદવેગ અને આક્રોશ આંસુને સૂકવી નાંખતાં હતાં. અન્યાના