કોલેજગર્લ - ભાગ-8

(98)
  • 8.9k
  • 2
  • 5.8k

ભાગ 8 શરૂ.... હવે ઇન્સ્પેકટર અક્ષય ગાર્ડ ની સાથે વાત ને આગળ વધારે છે. "તમે વાત કરી એ સાચી પણ આ આત્માને મારી પાસેથી શું જોઈએ છે?" ઇન્સ્પેકટર અક્ષયે ઊંચા અવાજ માં ગાર્ડ ને પૂછ્યું."બેટા તું એક ઈમાનદાર અને નિતિવાળો ઇન્સ્પેકટર છો તે માત્ર એક માનસીનું મર્ડર થયું અને તું તુરંત અહીંયા આવ્યો અને હજુ પણ તું એ કેસ પર રાત દિવસ એક કરીને કામ કરે છે અને છતાં પણ તને કોઈ સબુત ના મળ્યું એટલે તું ખુદ જીવ ના જોખમે પોતે અહીંયા આવ્યો આ બતાવી દે છે કે તું આ કેસ ને જરૂરથી