કળયુગના ઓછાયા -૧૬

(89)
  • 4.1k
  • 5
  • 2.2k

રૂહી : આન્ટી હુ તમારા ઘરમાં અંદર આવી શકું ?? બેન : હા આવને...પણ અચાનક... કંઈ થયું છે ?? રૂહી  અંદર જઈને બેસે છે...પેલા બેન તેને પાણી આપે છે‌.. રૂહી : ના તમારો આભાર.... એ બેન થોડા ધીમા અવાજે વાત કરી રહ્યા છે એટલે રૂહી કહે છે, આન્ટી શું થયું કેમ આમ ધીમે વાત કરો છો ?? બેન : અંદર મારા સસરા આરામ કરે છે..એમને ખલેલ ન પડે માટે ધીમે વાત કરૂ છું.. રૂહી : આન્ટી સોરી પણ હુ એમ જ આવી ગઈ....પણ મારે દાદાને જ મળવુ હતુ...જો એ જાગતા હોય તો.... આન્ટી : કેમ દાદાને મળવુ છે ?? રૂહી