લાગણીઓને ધીમે ધીમે ઠેસ વાગી છે. આજે નાની નાની લાગણીઓને ઠેસ વાગી છે. ન સમજી શકાય એવી સ્થિતિ આવી છે.સ્મરણો હવે પોતાના જ રહ્યા.સંતાનો હવે વિદેશી થઈ ગયા.ધીમે ધીમે હવે લાગણીઓને ઠેસ વાગી છે.પોતાના પરિવારનું હલકું દુઃખ પણ સહેજે સમજી જતા. હવે ટાઈમ પણ પર્સનલ થઈ ગયાને કોન્ટેટી નહિ ક્વોલિટી ટાઈમ થઈ ગયા. લાગણીઓને ધીમે ધીમે ઠેસ વાગી છે. દિવાળી આવવાની થાયને દિવાળી આવવાની થાયને જંખના થાય,કોઈ જગ્યાએ ચલને ફરી આવું.કોઈ એકાદ પ્રકૃત્તિના સ્વરૂપને જોઈ આવું.થોડો સમય તેની સુંદરતાને આંખોમાં ભરી લઉંને પછી આવતા વર્ષ સુધી એ યાદ સપનામાં સાચવી રાખી લખ્યા જ કરું.દિવાળી આવે ને જંખના થાય કોઈ