વેમ્પાયર - 5

(57)
  • 6k
  • 5
  • 2k

નયન એ કાર સાઈડમાં રોકી. પીસાચોએ તેમને સાઈડમાં એક ઝૂંપડીની અંદર આવવા માટે નો આમંત્રણ આપ્યો. "પીસાચો! અને એ પણ મનુષ્ય ની સામે! કઈ રીતે શક્ય હોય?" નયન એ કહ્યું. "શક્ય બનાવવું પડે! અહીં પાતાળમાં અમારા વરચે મોટી લડાઈ થવાની છે. એનું કારણ એ છે કે, આ પીસાચો મનુષ્યો ને મારી નાખી સમગ્ર જીવ સૃષ્ટિ ને તબાહ કરવા માંગે છે. આ દુનિયાનો અંત તેઓ કરવા માંગે છે. તેઓ મનુષ્યો થી બુદ્ધિશાળી, તાકતવર અને સંપ ધરાવનાર જીવો છે. અમે , જીવવા માટે મનુષ્ય ના રક્ત પર આધારિત નથી. અને કેટલાક વર્ષ અમે અહીં માનવ જેવા બની અને માનવ વસ્તી વરચે વસ્યા