પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! - 3

(21)
  • 4.1k
  • 5
  • 1.5k

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૩: "રોમેન્ટિક ત્રિકોણ " જેટલા જલ્દી પ્રેમના સમાચાર ફેલાય છે એનાથી વધારે જલ્દી બ્રેકઅપ "ટોક ઓફ ધ ટાઉન" બની જાય છે. ચિરાગને અપર્ણા પહેલા દિવસથી લાઈક કરતી હતી, પણ મુસ્કાને ઊભા કરેલા સંજોગોના લીધે વાત આગળ જઈ ન હતી શકી. મુસ્કાન અને ચિરાગે સેપરેશન માટે એક મહિનાનો સમય લીધો. દોઢ વર્ષનો રિલેશનશિપ હતો, એટલે એક મહિનો તો આપવો જરૂરી હતો. હજી કમ્પલીટ બ્રેકઅપ થયું નહોતું .. અર્જિત સિંગ ના સોન્ગ્સ બન્નેને ક્યાંકને ક્યાંક કનેક્ટ કરી રાખતા જ હતા.. એ દિવસમાં કરમસદ થી અમદાવાદ ચિરાગ ટ્રેનમાં આવતો, અપર્ણા પણ એ જ ટ્રેનમાં