જીવન સંગ્રામ - 5

(13)
  • 3.7k
  • 2
  • 1.4k

પ્રકરણ - 5 આગળના પ્રકરણ માં જોયું કે દીપક અને તેના મિત્ર ને રાજન અને કમલ પોલીસ સ્ટેશને લય જાય છે હવે આગળ..... રાજન:- દીપક તું દરરોજ તારા મિત્ર સાથે સાંજે ગામમાં જાય છે તો રોશનીનું ખૂન થયું તે દિવસે તારો મિત્ર ક્યાં ગયો હતો.તારી સાથે કેમ નોતો. દીપક :- સાહેબ તે દિવસ તેને મજા નોતી એટલે એ ઘરે જ ( વાડીએ) હતો. રાજન :- એમ,પણ અમને તો ગામ માંથી એવું જાણવા મળ્યું કે તે દિવસે તમે બંને સાથે આવ્યતા. દીપક:- પ....પ....પણ સાહેબ સાચે જ એને મજા નોતી એટલે એ નોતો આવ્યો મારી સાથે પણ પાછળ થી આવ્યો હોય