ન્યાય

(27)
  • 5.1k
  • 1.3k

વાર્તા: ન્યાય લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775 દામોદરદાસ ની દીકરી ચંપા પિયરમાં તેની ચોથી ડીલીવરી માટે આવી હતી.અગાઉની ત્રણે દીકરીઓ હતી એટલે હવે દીકરો આવે એ માટે તેણે અનેક દેવી દેવતાઓ ની બાધાઓ રાખી હતી.દામોદરદાસ પણ ભગવાનને પ્રાર્થના કરતા હતાકે આ વખતે તો મારી દીકરીને કુળદીપક આપ.મને થોડો જશ આપ પ્રભુ. ચંપાની મા વર્ષો પહેલા દેવલોક પામ્યા હતા એટલે આ ડોસાએ જ દીકરીને મોટી કરી હતી.ખેતરમાં તનતોડ મજુરી કરીને ગુજરાન ચલાવ્યું હતું.ચંપાને થોડું