પ્રેમની અભિવ્યક્તિ પરિવાર

  • 5.4k
  • 1
  • 1.2k

પ્રથમ ને આકાશ જીગરી દોસ્ત ..બને ને એકબીજા વગર ન ચાલે.ને આ દોસ્તી ને રોજ જોતી હતી. એક પ્રજ્ઞા. પ્રજ્ઞા આકાશની કઝીન ..પ્રથમ સોહામણો ને રમુજી પણ એના પિતાના નિધન પછી ..શાંત થઇ ગયો હતો..બસ આ વાત જે આકાશને ન ગમતી ને સાથે પ્રજ્ઞાને પણ .કેમ કે પ્રજ્ઞા પ્રથમને પ્રેમ કરવા લાગી હતી..આની જાણ આકાશને હતી પણ.પ્રજ્ઞા તો બસ પ્રથમ ને જોય ને મલકાતી.. હવે આકાશ પાસે એક તક હતી.પ્રથમ ને પેહલા જેવો કરવો અને પ્રજ્ઞા ના પ્રેમની વાત માટે..જન્મદિવસ હતો આકાશનો દર વર્ષ ની જેમ આ વખતે પણ બર્થડે ઉજવવા માટે પોતાના ફાર્મ હાઉસમાં જાય છે.. બધા જ મિત્રો આવી ગયા