પ્રકરણ-29 રીવેન્જ અન્યાને સ્ટ્રીપ્ટનાં વિષય પ્રમાણે બેડરૂમ સીન ભજવવાનો હોય છે ફીલ્મી ડાયરેક્ટર ડ્રીંક્સ આવીને એનાં ઉપર બળાત્કાર કરે છે. કાસ્ટીંગ કાઉચનો કિસ્સો ફીલ્માવાવાનો હોય છે અને અન્યાને ડ્રીંક્સનાં ડ્રગ્સ આપીને સાચો જ ભજવાઇ જાય છે. બાકી રહેલો હીંગોરી પણ આજે અન્યાને નિશ્ચિંતાથી ભોગવી લે છે. સેટ પર માત્ર 3-4 જણજ હાજર છે. હીંગોરીએ અન્યાને ભોગવ્યા પછી માઇકલ ફ્રેડીને બોલાવ્યા. ફ્રેડીએ અન્યાને અગાઉની જેમ જ કપડાં સરખાં કરીને સૂવરાવી... હીંગોરીએ માઇકલને કહ્યું બહુ સ્ટ્રોંગ ડોઝ નથી ને આ હમણાં. ભાનમાં આવશે ? માઇકલે કહ્યું બહુ નથી પણ 2-3 કલાકનો થશેજ. એમ કહીને હસવા લાગ્યો. રોમેરો, ફ્રેડી, હીંગોરી અને