ઈમાનદારી

(23)
  • 5.3k
  • 1
  • 1.9k

એ શુક્રવારે તૃપ્તિ ભર બપોરે નાની નીતુ ને ટયુશન માં મૂકી ને જતી હતી, અચાનક એના પગ એક ઘર વપરાશ ની પ્લાસ્ટિક ની વસ્તુઓ વેંચતા એક લારી વાળા ને જોઈ ને થંભી ગયા... એ વિચારવા લાગી કે આવા ભર બપોરે આવા તડકે આ બિચારા લારી વાળા ને સવાર થી કઈ ધંધો નથી થયો એ કાગડોળે સડક પર નજર મંડી ને બેઠો છે કે કોઇ ગ્રાહક આવે તો કાંઈક ધંધો થાય . મેલા કપડાં, પરસેવે રેબઝેબ એ માણસ કૈક સારો ધંધો થાય એવી ઉમ્મીદ થી આવા તડકા માં પણ ઉફ્ફ તક નથી કરતો. તૃપ્તિ ને થયું કે આજકાલ આપણે મોટા મોટા