રીએકશન

(22)
  • 2.6k
  • 3
  • 786

આપણે ક્યારે પણ કોઈ પર કારણ અથવા તો કારણ વગર કોઈના પર ગુસ્સે થતા હોઈએ છીએ. ગુસ્સે થઈ એ ત્યારે હંમેશા આપણને સામેના વ્યક્તિ નો વાંક દેખાય છે. પણ તેવું હોતું નથી. આપણે ગુસ્સા રૂપી ચશ્માંને ઉતારી ને જો જોવી તો બાબત બંને પક્ષે સમાન હોય છે. ક્યારે પણ કોઈ પણ વાત નું રીએકશન આપતા પહેલા તેની પાછળ નું કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ. આ જ મુદા સરળ રીતે સમજાવતી એક નાની સ્ટોરી. *****