અગ્નિપરીક્ષા - ૪

(35)
  • 5.2k
  • 1
  • 2.8k

અગ્નિપરીક્ષા-૪26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલ ભૂકંપ ના એ તીવ્ર આંચકા એ અનેક લોકોની જિંદગી ખેદાનમેદાન કરી નાખી હતી. એક બાજુ અમારો મારા પપ્પા જોડે સંપર્ક થતો નહોતો એમાં અમે પરેશાન હતા. કારણ કે, ફોન ની બધી જ લાઈનો ઠપ્પ થઈ ગઈ હતી. બીજી બાજુ મારા પપ્પા અમદાવાદ તો પહોંચી ગયા હતા અને ઇન્ટરસીટી ટ્રેન માં જામનગર આવવા માટે બેસી ગયા હતા. હા, મોબાઈલ નો ત્યારે આવિષ્કાર થઈ ગયો હતો પણ આજની જેમ બધા લોકો પાસે મોબાઈલ નહોતો. ત્યારે મોબાઈલ હોવો એ એક સ્ટેટસ ગણાતું. પૈસાદાર લોકો જ મોબાઈલ વાપરી શકતા. ઈનકમિંગ કોલ ના પણ ત્યારે પૈસા આપવા પડતા.****26 જાન્યુઆરી