રીવેન્જ - પ્રકરણ - 28

(177)
  • 7.9k
  • 9
  • 3.9k

પ્રકરણ-28 રીવેન્જ હીંગોરીએ લાઇટ, કેમેરા, એકશન એમ કીધું અને અન્યાએ એની જ સ્ક્રીપ્ટ હોય એવી રીતે પહેલીજ ડેબ્યુ ફીલ્મ હીટ ગઇ એનો ઇન્ટરવ્યુ આપ્યો હોય એવો એકદમ નેચરલ સીન આપ્યો. હીંગોરીએ આ શોટ ઓડીશનનો હતો એવું લાગ્યું જ નહીં રેગ્યુલર ફીલ્મનો શોટ લેવાયો હોય એમ એકપણ રીટેક વગર જ જાણે ફાઇનલ થઇ ગયો. રોમેરો - હીંગોરી બધાં આશ્ચર્ય ચકીત થઇ ગયાં. અને તાળીયોનાં ગડગડાટથી અન્યાને વધાવી લીધી. રોમેરો અને હીંગોરીએ કટ કરીને શોટ ફાઇનલ ફીલ્માયા પછી અન્યા પાસે આવી કોન્ગ્રેચ્યુલેશન કર્યું "હીંગોરી બોલ્યો બેબી યુ આરી જીનીયસ સાચે જ તેં ખૂબ અનુભવી આર્ટીસ્ટની જેમ એકપણ ભૂલ - ગભરાયા