યારા અ ગર્લ - 20

(30)
  • 3.5k
  • 2
  • 1.5k

બધું બરાબર જોયા પછી એ ત્યાં થી બહાર નીકળી ગઈ અને પોતાના રહેણાંક માં ગઈ. એ પુરી રાત સુઈ ના શકી. એનું મન રાજકુમારીની હાલત જોઈ ભરાઈ આવ્યું હતું. ઉકારીઓ ફિયોના ક્યાં છે? તમે એને જોઈ? બુઓને પૂછ્યું.ના બુઓન મેં એને નથી જોઈ, ઉકારીઓ એ કહ્યું.તો આવો આપણે તેના રહેણાંક પર જઈ ને જોઈએ, બુઓને કહ્યું.બન્ને જણ ફિયોના પાસે ગયા. ફિયોના ચુપચાપ ઉદાસ ચહેરે બેઠેલી હતી.ફિયોના બધું બરાબર છે ને? બુઓને પૂછ્યું.અચાનક અવાજ આવવા થી ફિયોના એકદમ સતેજ થઈ ગઈ.અરે બુઓન આવ, ફિયોના ઉભી થઈ ને બોલી.ફિયોના તું ઉદાસ છે? કઈ થયું? ઉકારીઓ એ પૂછ્યું.તું રાત્રે મહેલમાં ગઈ હતી? બુઓને પૂછ્યું.હા