AFFECTION - 10

(38)
  • 3.6k
  • 1
  • 1.9k

વહેલી સવારે ઉઠીને મેં જ્યારે બધા ચા નાસ્તો કરવા બેઠા હતા...ત્યારે ઉભો થયો..me : પપ્પા,મમ્મી અને દાદી તમને ત્રણ ને એક વાત આજે કહી દેવા માંગુ છું....મને ખબર છે પછી તમે લોકો મારા પર ગુસ્સો કરશો..પણ હું મજબૂર છુ..ખાસ કરીને દાદી તમે અને પપ્પા તમે સાંભળજો...મમ્મી મને માફ કરી દેજો એડવાન્સ માં આવી ભૂલ માટે..મમ્મી : કેમ દીકરા....આવું બોલે છે???શુ થયું તને??દાદી : ખબર નહિ પાછો વળી ક્યાં કાંડ કરી આવ્યો હશે....me : પેલે બધા શાંતિ રાખીને બેસો....પપ્પા : બોલ શુ કર્યું તે પાછું??.પપ્પા મારા બોલ્યા પહેલે જ ગુસ્સે થઈ ગયા..me : હું થોડાક દિવસ પહેલે એક છોકરી ને હું